|
* શ્રી સંતરામ બાળ સંસ્કાર કેન્દ્ર
(બાળ સભા દર રવિવારે સવારે 9:30 થી 11:00)
|
|
* અખંડ નામ સકીર્તન (રામધૂન )
|
|
* શ્રી રામ ચરિત માનસ પારાયણ વર્ષમાં ચાર વખત
|
|
* શ્રી વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ
નિત્ય રાત્રીના 8:45 કલાકે પ.પૂ. મહારાજશ્રી ના સ્વમુખે
|
|
* શ્રી સંતરામ પદગાન
નિત્ય સવારે 9:00 થી 10:30 કલાકે
|
|
* શ્રી રામચરિત માનસ તથા ગીતા પારાયણ
નિત્ય સાંજના 4:45 થી 6:00
|
|
* પ.પૂ. મહારાજશ્રી ના શ્રીમુખે સત્સંગ
નિત્ય
રામાયણ સવારે 6:30 થી 6:45
પદસંગ્રહ રાત્રે 8:15 થી 8:45
|
|
* નિત્ય પ્રવચન (બહારથી પધારેલા સંતોના સ્વમુખે )
સત્સંગ ભવન - સમય : સાંજના 5-00 થી 6-30 સુધી
|