menu close menu

શ્રી સંતરામ મંદિર નડીયાદ નાં શાખા મંદિરો


શાખા મંદિર નાં નામ

શાખા મંદિર નાં મહંત શ્રી નાં નામ

શાખા મંદિરમાં
સાકરવર્ષા ની તિથી

શાખા મંદિરમાં
સાકરવર્ષા નો સમય

શ્રી સંતરામ મંદિર કરમસદ 

મહંત શ્રી મોરારીદાસજી મહારાજ

માગસર સુદ પૂર્ણિમા

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર રઢુ

મહંત શ્રી રવીદાસજી મહારાજ

કારતક  સુદ છઠ

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર વડોદરા

મહંત શ્રી ભરત દાસજી મહારાજ

મહા સુદ પાંચમ (વસંતપંચમી) 

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર પાદરા

મહંત શ્રી  માધવદાસજી મહારાજ

ચૈત્ર સુદ નોંમ (રામનવમી)

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર કોયલી

મહંત શ્રી રઘુનાથદાસજી મહારાજ

કારતક વદ અમાસ

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર ઉમરેઠ

મહંત શ્રી ગણેશ દાસજી મહારાજ

પોષ સુદ પૂર્ણિમા

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર પચ્છેગામ

મહંત શ્રી રામકૃષ્ણદાસજી મહારાજ

માગસર વદ અમાસ

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર કાલસર

મહંત શ્રી જ્ઞાનદાસજી મહારાજ

પોષ વદ અમાસ

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર સોજીત્રા

મહંત શ્રી શ્યામદાસજી મહારાજ

માગસર વદ પાંચમ

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર વરાડ

સોહમદાસજી

મહા વદ તેરસ (શિવરાત્રી)

બપોરે 12:00 કલાકે

શ્રી સંતરામ મંદિર ચકલાસી

પરમદાસજી

મહા વદ પડવો

બપોરે 12:00 કલાકે