menu close menu
સવારે તિલક દર્શન સમય 4:45 am
સવારે મંગળા દર્શન સમય 5:45 am
બપોરે જાળી વધાવવાનો સમય 11:15am
બપોરે જાળી દર્શન / ઉથાપન દર્શન સમય 3:30pm
સાંજે મંદિર વધાવવાનો સમય 7:15pm
સમાધિ સ્થાનનાં સાનિધ્ય માં ધ્યાન નો સમય 6:00 am થી 6:10 am
દર ગુરુવારે બપોરે મંદિર નાં દર્શન 12:30pm સુધી ખુલ્લા રહેશે.
દર એકાદશી / રવિવારે મંદિર નાં દર્શન 11:30am સુધી ખુલ્લા રહેશે.
દર પૂનમે સવારે 5:45am થી સાંજે 7:15pm (આખો દિવસ) દર્શન ખુલ્લા રહેશે.
શ્રી સંતરામ દેરી
દેરી સેવાનો સમય : સવારે 5:00 કલાકે
સાંજે 5:30 કલાકે
દર ગુરુવારે આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે
શણગાર સમય સવારે 5:00 કલાકે
શણગાર ઉતરવાનો સમય રાત્રે 8:00 કલાકે
દર્શન રાત્રીનાં 11:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
અંગ્રેજી તારીખ પ્રમાણે જે પહેલો ગુરુવાર આવે ત્યારે
સુંદરકાંડ નો પાઠ સમય રાત્રે 9:00 કલાકે
પૂનમ નાં દિવસે દર્શન રાત્રે 8:00 વાગ્યા સુધી ખુલ્લા રહશે